સંસ્થાની પ્રવૃતિઓ
- ગ્રામ વિકાસ એજન્સીનાં સહયોગથી ટાઇપ રાઇટર કલાસ, પાપડ ઉધોગ, પાવડર, સાબુ ઉધોગ
- કુટુંબ સલાહ / મહિલા કાનુની તથા વિવિધલક્ષી મહિલા કલ્યાણ સલાહ કેન્દ્ર
- અપંગ / વિકલાંગોને લાયન્સ કલ્બ તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીનાં સહયોગથી સાધન વિતરણ
- બાળ સ્વાસ્થની કામગીરી
- સમયાંતરે બ્લડ ડોનેશન કેમ્પ તથા બ્લડ ગ્રુપીગ કેમ્પનું આયોજન
- દર વર્ષે મહિલા જાગૃતિ શિબીરનું આયોજન
- સંસ્થા દ્વારા બાલ મંદિર ચલાવવામાં આવે છે
- ગુજરાત સ્ટેટ એઇડઝ કંટ્રોલ સોસાયટીના સહયોગથી સામાન્ય તથા જાતીય રોગોની વિના મૂલ્યે સારવાર
- એચ.આઇ.વી. એઇડઝ સ્કુલએજયુકેશન અંતર્ગત ૫૪ શાળાઓમાં શિબીર
- “ચેતના” અમદાવાદ સાથે બેટી બચાવો અભિયાન