નગરપાલિકા નાગરિકની ફરિયાદ કન્ટ્રોલ રૂમ પર અથવા જે તે સેવાકેન્દ્ર પર મળતા નીચે પ્રમાણેનાં સમયમાં કામ પૂર્ણ કરવામાં આવશે.
સામાન્ય સેવાઓ
સેવાની માહિતી |
નિવારણ સમય |
---|---|
રસ્તા પરના ખાડા પૂરવાની કામગીરી | ૧ થી ૩ દિવસમાં |
પેચ રીપેરીંગ | ૧ અઠવાડીયું |
રોડ ઉપરથી આડાશ દૂર કરવાનું કામ | ૧ દિવસમાં |
ગટર પર ઢાંકણાં બદલવાનું કામ | ૧ દિવસમાં |
જાહેર જગ્યા પરથી કાટમાળ જે તે ઇસમ દૂર કરવામાં નિષ્ફળ જાય તો મ્યુનીસીપાલીટી દૂર કરશે. | ૩કામના દિવસો – નોટીસ આપ્યા પછી ખર્ચ પેટેં ની જે તે રકમ માલીક પાસેથી વસુલ કરવમાં આવશે. |
સ્ટ્રીટ લાઈટ સેવાઓ
સેવાની માહિતી |
નિવારણ સમય |
---|---|
ટયુબ લાઈટ બદલવા કે રીપેર કરવા | ૪૮ કલાક |
બલ્બ / મરકયુરી વિગેરે રીપેર કરવા માટે | ૪૮ કલાક |
બલ્બ / ટ્યુબલાઈટ બદલવા કે રીપેર કરવા – મુખ્ય રસ્તા | ર૪ કલાક |
બલ્બ / ટ્યુબલાઈટ બદલવા કે રીપેર કરવા – સાઇડ રસ્તા | ૪૮ કલાક |